LCB પોલીસે રસાણા નજીક ગોડાઉન માંથી 1,53 લાખના જીરા ની ચોરી કરનાર 4 શખ્સો ને ઝડપી લીધા
Palanpur City, Banas Kantha | May 18, 2025
બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસની ટીમે રસાણા ગામ નજીક આવેલી રામા ગમ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ગોડાઉન માંથી તાળું તોડી અને 1.53 લાખના જીરાની ચોરી કરનાર ચાર શખ્સોને આજે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.