જૂનાગઢ: જૂનાગઢ તાલુકના ડુંગરપુર ગામેથી 1 શખ્સ દારૂ સાથે ઝડપાયો
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામેથી મયુદીનભાઇ હસનભાઇ ચૌહાણ નામનો શખ્સએ જાહેરમાં ગે.કા દેશી પીવાના દારૂની કોથળી દેશી દારૂ નો રાખી રેઇડ દરમ્યાન પકડાઇ જઇ જતા જૂનાગઢ તાલુકા પોલીસે આગળની તપાસ હાથ-ધરી છે