વંથળી: બંધડા ગામે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા મુલાકાત પહોંચ્યા,"પોલીસ માંથી રાજીનામું આપ્યા બાદ દસ વર્ષ દંડા ખાધા પણ મેળ પડી ગયો"
Vanthali, Junagadh | Aug 29, 2025
વંથલી તાલુકાના બંધડા ગામે આજરોજ વિસાવદર ના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા મુલાકાતે પહોંચ્યા હતા. નિવેદનમાં જણાવ્યું કે પોલીસની...