રાજકોટ: નાગેશ્વર વિસ્તારમાં થયેલ ફાયરિંગના સીસીટીવી સામે આવ્યા
Rajkot, Rajkot | Nov 19, 2025 નાગેશ્વર વિસ્તારમાં થયેલ ફાયરિંગ પ્રકરણ પોલીસ તપાસ ચાલુ છે. ત્યારે, પોલીસ તપાસ દરમિયાન આજે સવારે 10:00 વાગ્યાની આસપાસ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં દર્શાવ્યા મુજબ પતિ પત્ની વચ્ચે પહેલા બોલાચાલી અને ઝપાઝપી થાય છે. ત્યારબાદ પતિ પત્નીને ગોળી મારી પોતે પણ આત્મહત્યા કરી લે છે. હાલ, આ મામલે વધુ તપાસ ચાલુ છે.