એસઓજી પોલીસ સ્ટેશન પીએસઆઇ બી કે ગોહિલ પોલીસ સ્ટાફ સાથે વેજલપુર વિસ્તારમાં ઔધોગિક એકમો મા અન અધિકૃત રીતે સિક્યુરિટી ગાર્ડ પુરા પાડતા ઈસમોની તપાસ કરતા બેઢીયા હાઈવે ઉપર એસન્સ બાયોટેક પ્રા. લી. કંપનીના ગેટ પર યુનિફોર્મ પહેરીને એક ઈસમ ઉભેલ જેની પુછપરછ કરતા મનુસિંહ સામતસિંહ ચાવડા હોવાનુ તથા કોસ્મોસ સિક્યુરિટી એજન્સી મા છેલ્લા બે મહિનાથી માસિક રૂ 15 હજારના પગારે સિક્યુરિટી ગાર્ડ હોવાનું જણાવ્યું હતુ તેણે સિક્યુરિટી ગાર્ડ તરીકે કોઈ તાલીમ લીધી નહોતી તેમજ