મહેસાણા, વડનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતાં ફરતાં આરોપી મેહુલભાઇ વિનોદભાઇ બોરીચા રહે.દાદાની વાવ પાસે, શિહોર જી.ભાવનગરવાળા હાલ દાદાની વાવ પાસે હાજર છે. જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સટેશન સોંપી આપવામાંઆવેલ