ધારી: ખોડીયાર ડેમની તંત્ર દ્વારા એક દરવાજો ખોલવામાં આવ્યો
Dhari, Amreli | Sep 15, 2025 ધારી તાલુકાના ગડોદરા ખોડીયાર ડેમમાં સખત પાણીની આવક શરૂ હોય ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક એક દરવાજો ખોલવામાં આવ્યો છે જેમાં નિશાળ વાળા ગ્રામ્ય વિસ્તારના લોકોને અપીલ કરવામાં આવી કે નદીના પટમાં અવરજવર નો કરવી તેવી સૂચના આપવામાં આવી છે..