ચોટીલા: ચોટીલા અદિત્ય બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞપવિત સંસ્કાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભૂદેવોએ નવી જનોઈ ધાર
Chotila, Surendranagar | Aug 9, 2025
ચોટીલા આદિત્ય બ્રહ્મ સમાજ દ્વારા ચોટીલા ખાતે આજે શ્રાવણ મહિનાની પૂર્ણિમા નિમિત્તે ભૂદેવો દ્વારા જનોઈ બદલાવામાં આવી હતી...