ધારી: ધારી વિધાનસભા 94 વિસ્તારના પ્રભારી રાહુલ હરખાણી દ્વારા વિડીયો વાયરલ થયો છે
Dhari, Amreli | Sep 17, 2025 ધારી તાલુકાના ગીગાસણ ગામે રહેતા રાહુલ હરખાણી દ્વારા સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે જેમાં રોડના કામ નો થાતા અને બીજી,પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે ..