જિલ્લાના ધારાસભ્યો, સાંસદ સભ્યો બનાસકાંઠા ના પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત સામગ્રી લઈને પહોંચ્યા
Mahesana City, Mahesana | Sep 14, 2025
મહેસાણા વિધાનસભાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ સભ્ય મયંકભાઇ નાયક , દુધસાગર ડેરી તેમજ અમુલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી , સહિત અન્ય ધારાસભ્યો બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત સામગ્રી લઈને પહોંચ્યા હતા