પ્રાંત અધિકારી એમ .ડી .દવે સાથે આ વિશેપૂછતાં તેમણે ચોકાવનારો ખુલાસો કર્યો હતો અને આ હુકુમ દાહોદ પ્રાંત અધિકારી ની કચેરી ખાતેથી નગરપાલિકાને કરવામાં આવ્યો હતો તેમ જણાવ્યું હતું અને તપાસમાં દાહોદ ભીલવાડા ખાતે રહેતા બીજીયાભાઈ અને લીમખેડા વલુન્ડી ખાતે બીજીયાભાઈ એક નામના 2 વ્યક્તિ હોવાની વાત સામે આવી હતી