ખાખચોક વિસ્તારમાંથી વરલી મટકાના આંકડાઓ પર બેટીંગ લઇ જુગાર રમતા ઈમસને પોલીસે રોકડ રૂ. ૨૨,૯૭૦ સાથે ઝડપી લીધો
Porabandar City, Porbandar | Jul 23, 2025
મદદનીશ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર કચેરીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી બાતમી મળેલ કે, ખાખચોક વિસ્તારમાં...