સુબીર: ડાંગ જિલ્લા વહીવટી તંત્ર નેશનલ હાઈવે અને સાપુતારા પોલીસ ટીમના સંયુક્ત કામગીરી દ્વારા રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો છે
Subir, The Dangs | Aug 28, 2025
ડાંગ જિલ્લા ગિરિમથક સાપુતારાના ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેખડ ધસવાની ઘટના.સાપુતારા પોલીસ ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ...