આણંદ: આણંદ વિધાનસભાના વલ્લભવિદ્યાનગર "વોર્ડ નં ૬ " માં રેહતા સિનિયર સીટીઝન માટે વયવંદના કાર્ડ કેમ્પ નું આયોજન
Anand, Anand | Jul 14, 2025
વય વંદના કાર્યક્રમ વલ્લભ વિદ્યાનગર શહેર મોદી સાહેબના ૧૧ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ માં ૭૦ વર્ષ થી વધુ વય ના નાગરિકો માટે...