જુનાગઢ... જુનાગઢમાં રેન્જ આઈજીની ટીમનો સપાટો રાજીવનગર વિસ્તારમાં બૂટલેગરના ઘરમાં દરોડા કુખ્યાત બુટલેગર ના મકાન માંથી 17 લાખનો ઝડપાયો દારૂ દારૂ સંતાડવા અજમાવી હતી નવી ટેકનીક દારૂ છુપાવા રસોડામાં બનાવ્યું હતું ભોયરું (ચોર ખાનું) પોલીસને ભોંયરા માંથી દારૂનો જથ્થો મળી આવ્યો