દાંતા: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે કલેકટર ની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી મેળા અંગેની તમામ માહિતી અપાઈ
Danta, Banas Kantha | Aug 26, 2025
યાત્રાધામ અંબાજીમાં આગામી 1 થી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી નો મહા મેળો યોજાનાર છે તે નિમિત્તે કલેકટર ની અધ્યક્ષતામાં પત્રકાર...