સુરતમાં નવરાત્રીને લઈને ફાયર વિભાગની SOP સામે આવી, મોગલીસરા ખાતેથી ફાયર વિભાગના અધિકારી દ્વારા માહિતી આપી
Majura, Surat | Sep 16, 2025 સુરત નવરાત્રી આયોજનને લઈ પાલિકાની કડક સૂચના,નવરાત્રી ને માત્ર 10 દિવસ બાકી હજુ ફાયર વિભાગમાં હજુ કોઈ મજૂરી લેવામાં આવી નથી.,ફાયર વિભાગે આયોજકોને 30 મુદ્દાની નોટીસ આપી, ગરબા કરવા આવનારા લોકોની યાદી રાખવી પડશે,નવરાત્રી આયોજકોએ સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવું પડશે, “ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી આયોજક ની રહેશે,નવરાત્રી આયોજન દરમ્યાન કોઈ પણ ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી રહેશે