પારડી: પારડીના બાલદામાં ઘરની પેજારી માંથી જીવદયા ગ્રુપે મહાકાય અજગરનું કર્યું રેસક્યું
Pardi, Valsad | Oct 8, 2025 પારડીના બાલદા ગામે પેટ્રોલ પંપની બાજુમાં રહેતા એક પરિવારને ત્યાં રાત્રીના પોણા બારેક વાગ્યે એક મહાકાય અજગર આવી ચઢ્યો હતો. જેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.