વાઘોડિયા: ગુતાલમાં ગ્રાહકોએ સ્માર્ટ મીટર ઊખેડી ફેકતા MGVCL દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ફરીથી લગાવ્યા
Vaghodia, Vadodara | Jul 22, 2025
ગુતાલ ગામે સ્માર્ટ મીટર નો વિરોધગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો વધુ બિલ આવ્યાના આક્ષેપ સાથે સ્માર્ટ મીટર ઉખેડી ફેક્યા...