અમદાવાદ શહેર: ચેઇન સ્નેચિંગનો માનસી ચાર રસ્તા પાસે નિષ્ફળ પ્રયાસ, સીસીટીવી આવ્યા સામે
આજે શનિવારે સવારે 10 વાગ્યાની આસપાસ માનસી પાસે ચેઇન સ્નેચિંગની ઘટનાના સીસીટીવી સામે આવ઼્યા છે.જેમાં બાઈક પર આવેલા બે યુવકો એ ચેઈન તોડવાનો પ્રયાસ કર્યો. બાઈક પરથી પટકાતા મહિલાને ઈજા પહોંચી. ચેઇન સ્નેચિંગ માટે આવેલ 2 ઇસમો ની ધરપકડ.સ્થાનિકોએ ચેઈન સ્નેચરો ને ઝડપી પોલીસને સોંપ્યો.વસ્ત્રાપુર પોલીસે બન્ને ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી.