સારોલી ની કુબેરજી ટેક્સટાઇલ્સ માર્કેટમાંથી ઉઠમણું કરનાર ઠગની પોલીસે કરી ધરપકડ,એક કરોડની છેતરપિંડી કેસમાં ફરાર હતો
Majura, Surat | Sep 2, 2025
સારોલી ની કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં દુકાન ધરાવતા વિનોદ બાબુલાલ જૈન દ્વારા રૂપિયા એક કરોડમાં ઉઠામણું કરવામાં...