નવસારી: સહયોગ સોસાયટી ખાતે રાજ્યપાલના નિવાસ્થાની ધારાસભ્ય અને સાંસદે શુભેચ્છા મુલાકાત લીધી હતી
નવસારીના સહયોગ સોસાયટી ખાતે રાજ્યપાલ મંગુભાઈના નિવાસ્થાને ધારાસભ્ય અને સંસદી શુભેચ્છા મુલાકાત લીધી હતી. દિવાળી અને નુતન વર્ષને લઈને શુભકામનાઓ પાઠવી હતી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા અને અગ્રણીઓ આવ્યા હતા.