દસ્ક્રોઈ: મકરબા રોડ ઉપર ગટરનું ઢાંકણું તૂટી જતા એક આધેડ ગટરમાં પડ્યો, ટોરેન્ટ પાવર નજીકની ઘટના
અમદાવાદ મહાનગરપાલિકાની લાલિયાવાડી મકરબા રોડ પાસે ટોરેન્ટ પાવર નજીકની ઘટના, રોડ ઉપર ઢાંકણું તૂટી જતાં એક આધેડ ગટરમાં પડ્યાં રોડ ઉપરથી પસાર થઈ રહેલાં યુવકે ગટરમાં ઉતરી આધેડનો જીવ બચાવ્યો હાઈવે રોડ હોવા છતાં લાઈટ વ્યવસ્થા નથી કે ગટર ઉપર ઢાંકણુ નથી રસ્તે જતાં કોઈ વ્યક્તિ ગટરમાં પડે નહી તે માટે સ્થાનિક લોકોએ ગટર ઉપર આડશ મૂકી