વડાલી: શહેરના અનાજ માર્કેટયાર્ડ માં દશેરા ના તહેવાર ને લઈ એક દિવસ ની રજા જાહેર કરવામાં આવી.
વડાલી શહેર ની અનાજ માર્કેટ યાર્ડ માં આવતીકાલ ના દશેરા ના પર્વ ને લઈ 2 ઓક્ટોબર ના એક દિવસ ની રજા જાહેર કરવામાં આવી.ચાલુ સાલે દશેરા અને ગાંધી જ્યંતી બને એક દિવસ છે. રજા ની માહિતી આજે ચાર વાગે નોટિસ બોર્ડ પર જાહેર કરવામાં આવી હતી