ધાનપુર: જિલ્લાના ધાનપુર મામલતદાર કચેરી ખાતે બી.એલ.ઓ.એસની સમીક્ષા બેઠક યોજાઈ
Dhanpur, Dahod | Nov 22, 2025 સમાચારની વાત કરે તો આજે તારીખ 22 નવેમ્બર સાંજે પાંચ કલાકે મળતી વિગતો અનુસારગત તારીખ 21 નવેમ્બરના રોજ ધાનપુર મામલતદાર કચેરી ખાતે બી.એલ.એસ.ની sir ની કામગીરી છે તેને લઈને બેઠક યોજાઈ હતી જેમાં એસઆરઆઈને જે કામગીરી છે જેમાં જે ધીમી કામગીરી છે તેને લઈને આ બેઠક યોજાઈ હતી જેમાં નબળે કામગીરી બાબતે બીએલઓ એસ સાથે સમીક્ષા કરાઈ હતી. અને તેઓને યોગ્ય માર્ગદર્શન હતો