જેમાં બોરસદ ડિવિજનમાં આવતા ચારે પોલીસ સ્ટેશનના (બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, ભાદરણ અને આંકલાવ) થાણા અધિકારીશ્રીઓ અને તાબાના PI , PSI તમામ અધિકારીશ્રીઓ હાજર રહી નવા બનેલા બોરસદ ડિવિઝન અંતર્ગત આવતા પો.સ્ટે.ના ક્રાઈમ, જુના પ્રશ્નો, વિલેજ વિજીટેશન, કોમ્યુનિટી પોલીસિંગ, ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી, જેવા મુદાઓ પર ચર્ચા કરી DySP શ્રી એસ.બી.કહાર સાહેબ તરફથી બોરસદ ટિમ બની કામ કરવાની સૂચનાઓ આપવામાં આવી.