ધારી: ચલાલા પોલીસ મથક ખાતે તેરા તુઝકો અર્પણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
Dhari, Amreli | Oct 18, 2025 ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુઝકો અર્પણ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે જેમાં મોટરસાયકલ મૂળ માલિકને પરત કરવામાં આવેલ જેમાં પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વસૈયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસ સ્ટેશનના કોસ્ટેબલ રવિભાઈ બગડા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ છે...