દેત્રોજ રામપુરા: એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને નિયત સમય કરતા વહેલા એરપોર્ટ પહોંચવા કરાઈ અપિલ
આજે શુક્રવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ એરપોર્ટ ઓથોરિટીએ લોકોને અપાલી કરી હતી કે દિવાળી તહેવારની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.જેના કારણે ચેક-ઇન, સુરક્ષા તપાસ અને અન્ય પ્રક્રિયાઓમાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે.