ભાવનગર શહેરના ખેડવાસ વિસ્તારમાં રહેતા રવિભાઈ બટુકભાઈ બારૈયા તેમજ સુનિલભાઈ ભરતભાઈ ગોહિલ સનેસ ગામે થી મજૂરી કરી રહેલી સવારે ઘેર પરત આવી રહ્યા હતા ત્યારે દસનાળા નજીક ટ્રક સાથે તેમનું બાઈકનો અકસ્માત થયો હતો જેના કારણે રવિભાઈ બટુકભાઈ બારૈયા નો મોત નીપજ્યું જ્યારે સુનિલભાઈ ભરતભાઈ ગોહિલને ગંભીર ઇજાઓ પહોંચતા જેને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, બનાવના પગલે પોલીસે કરુવાહી હાથ ધરી.