ગોધરા: મોરવા હડફ: મોરવા હડફના તાજપુરી વદેલી રોડ પરથી જિલ્લા LCB અને જિલ્લા SOG પોલીસે 500ના દરની 361 નંગની ચલણી નોટો સાથે ઇસમને ઝડપી પાડયો
Godhra, Panch Mahals | May 26, 2025
જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તાજપુરી-વંદેલી રોડ પાસેથી ૫૦૦ રૂ.૩૬૧ નકલી નોટો સાથે વિરણીયા ગામના...