વડગામ: એદરાણા ગામે આજે સીડ બોલ બનાવવાની શરૂઆત થઇઆ સીડ બોલ થકી જે આગામી ચોમાસામાં વૃક્ષોનું નિર્માણ થશે
Vadgam, Banas Kantha | Jun 8, 2025
વડગામ તાલુકાના એદરાણા ગામે આજે સીડ બોલ બનાવવાની શરૂઆત થઇ હતી ગામની મહિલાઓએ વાગતા ઢોલે એટલે કે ઘરે લગ્ન પ્રસંગ હોય કોઈ...