ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે યોજાયો મેગા મેડિકલ કેમ્પ 4840 દર્દીઓ લાભ લીધો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે મહાત્મા મંદિર ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો મેગા મેડિકલ કેમ્પમાં કુલ 4840 દર્દીઓ લાભ લીધો.મેગા મેડિકલ કેમ્પમાં હાર્ટના 327, કેન્સરના 187, કિડનીના 68 દર્દીઓ લાભ લીધોમેગા મેડિકલ કેમ્પમાં સર્જરી, સ્ત્રી, બાળરોગ, કાન, નાક અને ગળાના રોગો, માનસિક રોગો, હાડકાંના, ટીબીના ચામડીના આંખ રોગની બિમાર વ્યક્તિઓનું નિદાન અને સારવાર મફત કરવામાં આવી હતી.બીમારીના નિદાન માટે બ્લડના 1675 સેમ્પલ લેવાયા