ધારી: દુધાળા ગઢીયા ચાવંડ ખીસરી જીરા પ્રેમપરા રાજથલી વેકરીયા પરા સહિતના ખેડૂતો દ્વારા આ વેદન આપ્યું
Dhari, Amreli | Nov 1, 2025 ધારી તાલુકાના દુધાળા ગઢીયા ચાવંડ ખીસરી જીરા ધારી પ્રેમપરા રાજથલી વેકરીયા પરા સહિતના ખેડૂતો મોટી માત્રામાં એકઠા થઈને ધારી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું,મોટી માત્રામાં ખેડૂતોએ ભેગા થઇ અને પ્રથમ તો જય જવાન જય કિસાન ખેડૂતોનુંદેવું માફ કરો જેવા સૂત્રોચાર કર્યા હતા,આ તમામ ખેડૂતના આવેદન પત્રમાં મુખ્ય માગણી કરાઈ હતી કે ડિજિટલ સર્વે નામનું નાટક બંધ કરીને તાત્કાલિક અસરથી ખેડૂતના તમામ દેવાઓ સરકાર માફ કરે....