ખંભાળિયા: નંદાણા ગામે ન્હાવા ગયેલા ત્રણ લોકો ડૂબ્યા, એક યુવાનનું મોત, બે લોકોને બચાવી લેવાયા
Khambhalia, Devbhoomi Dwarka | Jul 28, 2025
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે પાણીના ખાડામાં ન્હાવા પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા. ઘટનાની જાણ થતાં ખંભાળિયા ફાયર બ્રિગેડ...