PM મોદીના જન્મદિવસે ગોંડલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ:194 બોટલ રક્ત એકત્ર થયું,ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો
Gondal City, Rajkot | Sep 17, 2025
PM મોદીના જન્મદિવસે ગોંડલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ:194 બોટલ રક્ત એકત્ર થયું, રાજ્યભરમાં 56 હજારથી વધુ બોટલનું દાન ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત 'રક્તદાન, નમો કે નામ' શીર્ષક હેઠળ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ આ કેમ્પનું આયોજન કર્યું. કેમ્પમાં ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત અનેક કર્મચારી મંડળોએ ભાગ લી