ઓલપાડ: પાલોદ, પીપોદરા સહિતના વિસ્તારોમાં નેશનલ હાઈવે પર સ્થાનિકોની રજૂઆત ને લઈને ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
Olpad, Surat | Sep 8, 2025
સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે 48 પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હતો. ત્યારે...