ડીસાના બટાકાના વેપારીએ કમીશન એજન્ટ અને ખેડૂતો સાથે છેતરપિંડી આચરી.ધનસુરાના એજન્ટ અને ખેડૂતોએ ઉઘરાણી કરતા ધાકધમકીઓ આપી.એજન્ટ જયેશ વાળંદની બચત મૂડી સાથે ૨૦.૬૪ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ .એજન્ટને બચતમૂડી પણ ભરાઈ જતા આપઘાતનો પ્રયાસ કર્યો.ઝેરી દવા પી જતા ચાર દિવસથી સારવાર હેઠળ.છેતરપિંડીને લઈ આપઘાતનો પ્રયાસ કરતા ડીસાના વેપારી સામે ફરિયાદ.ધનસુરા પોલીસે ફુલચંદ માળી અને સુરેશ સુંદેશા વિરુદ્ધ ફરિયાદ નોંધી.ધનસુરા પોલીસે બટાકાના વેપારી ફુલચંદ માળીની ધરપ