ડિંડોલી ખાતે શુભરેસીડેન્સીના પાર્કિંગમાં સાપ દેખાતા લોકોમાં ભય
Majura, Surat | Oct 31, 2025 ડીંડોલી ખાતે શુભ રેસિડેન્સીના પાર્કિંગમાં સાપ દેખાતા લોકોમાં ભય, સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી, રેસ્ક્યુ વિભાગને જાણ કરતા સાપને રેસક્યુ કરવામાં આવ્યો હતો, રસલ વાઇપર સાપ દેખાતા લોકો ગભરાયા હતા