સાયલા: સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામ પાસે કાર, બાઈકના અકસ્માતમાં આધેડ ગંભીર ઈજા પહોંચી હતી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ
સાયલાથી સુદામડા તરફનો રસ્ત રોજબરોજ વધુ બિસમા હાલતમાં જોવા મળે છે જેન કારણે અકસ્માતોનું ચિંતાજનક પ્રમાણ વધી રહ્યું છે. નોલ ગામના વાઘાભાઈ ઝવેરભાઈ ઓળકિયા (65) બાઈક લઈને વાંટાવચ્છ ગામ પાસેથી પસા થઈ રહ્યા હતા. દરમિયાન પૂરઝડપે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક ચાલક વાઘાભાઈ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમ કાર પલટી મારી જતા ખેતર તરફ ફેંકાઈ ગઈ અને કારચાલક નાસી છૂટ્યો હતો. પરંતુ બાઈક ચાલક વાઘાભાઈને જતાં માથાન તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા થઇ હતી