જામનગર જિલ્લાના ધ્રોલમાં ટીબી મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે, ધ્રોલ ખાતેની બી.એમ.પટેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના NCCના વિદ્યાર્થીઓ માટે ટીબી રોગ અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં શાળાના 8 કેડેટ્સ 'નિ-ક્ષય મિત્ર' તરીકે જોડાઈને ટીબી નાબૂદીના રાષ્ટ્રીય સંકલ્પ લઈ સહભાગી બન્યા હતા