નખત્રાણા: આજે કમોસમી વરસાદ વરસ્યો: તાલુકા મથક આસપાસના વિસ્તારોમાં ભારે ઝાપટું વરસ્યું, ખેડૂતોમાં ચિંતા
અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે સરહદી કચ્છ જિલ્લામાં પણ માવઠું નોંધાયું હતું.