સુબીર: આહવા તાલુકાની 12 પંચાયત, સુબિર તાલુકાની 3 અને વઘઇ તાલુકાની 2 પંચાયત સમરસ, પ્રભારી રાજેશ દેસાઈ આપી પ્રતિક્રિયા
ડાંગ જિલ્લામાં ભાજપ સમર્પિત 17 ગ્રામ પંચાયત સમરસ,ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપની રણનીતિ કામ લાગી,જિલ્લાની રસાકસી વાળી બોરખલ પંચાયતને સમરસ કરવામાં પણ ભાજપ સફળ,આહવા તાલુકાની 12 પંચાયત, સુબિર તાલુકાની 3 અને વઘઇ તાલુકાની 2 પંચાયત સમરસ, જિલ્લામાં ગાઢવિહિર અને કડમાળના સરપંચ બિનહરીફ, સભ્યો માટે થશે ચૂંટણી