વડાલી: શહેર ની નગરપાલિકા ની જનરલ સભામાં પાણી સહીત ના મુદ્દે સ્થાનિકો ની ઉગ્ર રજુઆત વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ.
Vadali, Sabar Kantha | Sep 12, 2025
વડાલી નગરપાલિકા ના પ્રમુખ ની ઓફિસ માં ગઈકાલે 11 તારીખે બપોર ના 12 વાગે પાલિકા પ્રમુખ અને સદસ્યો અને ચીફ ઓફિસર અને વિરોધ...