વિજાપુર: ધનપુરા ઘાંટુ ગામે ઓટલાનુ ચણતર બહાર કાઢવા બાબતે બે પરીવાર વચ્ચે તકરાર થતા સામસામે 4 લોકો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
Vijapur, Mahesana | Jul 31, 2025
વિજાપુર ધનપુરા ઘાંટુ ગામે ખટાડ વિભાગ મા ઘર આગળ ઓટલા નુ ગઈકાલે બુધવારે બપોર ના ચણતર કામ ચાલતું હતું. તે સમયે રમેશભાઈ પટેલ...