ધોળકા તાલુકાના ઇંગોલી ગામમાં આવેલી ઇંગોલી પ્રાથમિક શાળામાં તા. 28/02/2026, શનિવારે સવારે નવ વાગે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બાવળા: ઈંગોલી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ - Bavla News