ઝાલોદ: ઝાલોદ તાલુકાના ટાડાગોળા ખાતે વિરોધના વંટોળ બાદ હવે ડોમેસ્ટિક એરપોર્ટ માટે સર્વેની કામગીરી શરૂ
Jhalod, Dahod | Sep 16, 2025 આજે તારીખ 16/09/2025 મંગળવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં દાહોદ જીલ્લા ના ટાડાગોળા ગામે ડોમેસ્ટિક એરપોર્ટ માટે જમીન નુ ડીમાર્કેશન કરવામા આવ્યુ.ટાડાગોળા ગામે હાલ તો જંગલ ખાતા ની જમીન નુ માર્કેશન શરૂ કરવામા આવ્યુ.જમીન નુ ડીમાર્કેશન શરૂ કરાતા ગ્રામજનો મા અસમંજસ.ડોમેસ્ટિક એરપોર્ટ માટે હાલ 112 હેક્ટર જંગલ ખાતાની જગ્યા અને સરકારી પડતર 28 હેક્ટર જગ્યા નુ ડીમાર્કેશન શરૂ કરવામા આવ્યુ.ટાડાગોળા ગામે Dysp ,pi ,psi સહીત જીલ્લા ના 250 કરતા વધુ નો ચુસ્ત પોલીસ.