પ્રાંતિજ: પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પાસેથી આરટીઆઈ એક્ટિવિસ્ટ લાંચ લેતા ઝડપાયો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પાસેથી આરટીઆઈ એક્ટિવિસ્ટ લાંચ લેતા ઝડપાયો એસીબીએ લાંચની રકમ લેવા પહોંચેલ દંપતિને ઝડપ્યા એસીબીમાં કરેલ અરજીનો નિકાલ કરવા પાંચ લાખ રુપિયાની માંગણી કરી સોમવાર એસીબીએ ચાર લાખ રૂપિયા લાંચ લેતા દંપતિ કેતન પટેલ અને મીના પટેલને ઝડપ્યા અમદાવાદ એસીબીએ કરી કાર્યવા