જામનગર: બજરંગપુરના પાટીયા પાસે એક વૃદ્ધ પર ચૂંટણીમાં મત ન આપવાનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ
Jamnagar, Jamnagar | Jul 26, 2025
જામનગર તાલુકાના જગામેડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા અવસરભાઈ પરસોત્તમભાઈ ભાલોડીયા નામના ૬૧ વર્ષના ખેડૂત બુઝુર્ગે...