સાણંદ: સાણંદ નગરપાલિકા દ્વારા ગેપપરા વિસ્તારમાં કાચા રોડના સ્થાને RCC રોડ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું
સાણંદ નગરપાલિકા દ્વારા ગેપપરા વિસ્તારમાં કાચા રોડના સ્થાને RCC રોડ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. નાગરિકોને વધુ ટકાઉ, સમતલ, સ્વચ્છ અને સુવિધાયુક્ત માર્ગ ઉપલબ્ધ થયો.