ઉમરાળા મામલતદાર ની ભેદ-ભાવ ભારી નિતી શ્રી સરકાર થયેલ જમીન હજારો વિધા છે પરંતુ દલિતો ની જમીન ખાલી કરાવાય છે ઉમરાળા મામલતદાર તરીકે જાનવીબા જાડેજા એ ચાર્જ સંભાળયો છે ત્યાર થી દલિત સમાજ પ્રત્યે ભેદ-ભાવ રાખવામા આવે છે મામલતદાર ઓફીસ મા ફરજ બજાવતા દલિત કર્મચારીઓ ઉપર નનામી અરજી થાય છે કાયદામા સ્પષ્ટ જોગવાઈ છે કે નનામી અરજી મા કોઈ કાર્યવાહી કરવી નહી છતા ઉમરાળા મામલતદાર જાનવીબા જાડેજા એ નાયબ કલેકટર ને રિપોર્ટ કરેલ અને દલિત કર્મચારીને ને સસ્પેન્ડ કરાવેલજે